![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/34/%25E0%25AA%2596%25E0%25AB%2587%25E0%25AA%25A1%25E0%25AA%25BE_%25E2%2580%2593_Kheda.svg/langgu-640px-%25E0%25AA%2596%25E0%25AB%2587%25E0%25AA%25A1%25E0%25AA%25BE_%25E2%2580%2593_Kheda.svg.png&w=640&q=50)
ખેડા લોક સભા મતવિસ્તાર
From Wikipedia, the free encyclopedia
ખેડા લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે.
Quick Facts ખેડા લોક સભા મતવિસ્તાર, બેઠક વિગતો ...
ખેડા લોક સભા મતવિસ્તાર | |
---|---|
![]() ગુજરાતમાં ખેડા લોક સભા મતવિસ્તાર | |
બેઠક વિગતો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
વિધાનસભા મતવિસ્તારો | દસક્રોઈ ધોળકા માતર નડિયાદ મહેમદાવાદ મહુધા કપડવંજ |
સ્થાપિત | ૧૯૫૨ |
આરક્ષિત | ના |
લોક સભા સભ્ય | |
૧૭મી લોક સભા | |
પદ પર દેવુસિંહ ચૌહાણ | |
પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
ચૂંટાયેલ વર્ષ | ૨૦૧૯ |
બંધ કરો