![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/ba/Delhi_Sultanate_under_Khalji_dynasty_-_based_on_A_Historical_Atlas_of_South_Asia.svg/langgu-640px-Delhi_Sultanate_under_Khalji_dynasty_-_based_on_A_Historical_Atlas_of_South_Asia.svg.png&w=640&q=50)
ખિલજી વંશ
From Wikipedia, the free encyclopedia
ખલજી વંશ અથવા ખિલજી વંશ[lower-alpha 1] ઇ.સ. ૧૨૯૦ થી ઇ.સ. ૧૩૨૦ સુધી ભારતીય ઉપખંડના મોટા વિસ્તારોમાં શાસન કરનાર મુસ્લિમ વંશ હતો.[2][3][4] તેની સ્થાપના જલાલ ઉદ્ દીન ફિરોઝ ખિલજીએ કરી હતી અને તે દિલ્હી સલ્તનત વડ ભારતમાં શાસન કરનાર બીજો વંશ બન્યો હતો. આ વંશ તેના અવિશ્વાસ, ક્રુરતા તેમજ દક્ષિણમાં હિંદુઓ પરના આક્રમણો વડે[2] અને મોંગોલોના આક્રમણોને રોકી રાખવા માટે જાણીતો બન્યો હતો.[5][6]
Quick Facts
ખિલજી સલ્તનત | ||||||||||||
| ||||||||||||
![]() ખિલજી વંશ (ઘાટો લીલો) અને તેના ખંડણી રાજાઓ (આછો લીલો)નો વિસ્તાર | ||||||||||||
રાજધાની | દિલ્હી | |||||||||||
ભાષાઓ | ફારસી (અધિકૃત)[1] | |||||||||||
ધર્મ | સુન્ની ઇસ્લામ | |||||||||||
સત્તા | સલ્તનત | |||||||||||
સુલ્તાન | ||||||||||||
• | ૧૨૯૦-૧૨૯૬ | જલાલ ઉદ્ દીન ફિરોઝ ખિલજી | ||||||||||
• | ૧૨૯૬–૧૩૧૬ | અલાઉદ્દીન ખિલજી | ||||||||||
• | ૧૩૧૬ | શિહાબ અદ-દિન ઉમર | ||||||||||
• | ૧૩૧૬–૧૩૨૦ | કુતુબ ઉદ દીન મુબારક શાહ | ||||||||||
ઇતિહાસ | ||||||||||||
• | સ્થાપના | ૧૨૯૦ | ||||||||||
• | અંત | ૧૩૨૦ | ||||||||||
| ||||||||||||
સાંપ્રત ભાગ | ![]() ![]() | |||||||||||
બંધ કરો