કોટડા-સાંગાણી તાલુકો
ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
કોટડા-સાંગાણી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો તાલુકો છે. કોટડા-સાંગાણી ખાતે તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.