From Wikipedia, the free encyclopedia
કલ્યાણી દાસ (૧૯૦૭-૧૯૮૩) બંગાળના ભારતીય ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી હતા. [1] [2]
કલ્યાણી દાસ | |
---|---|
কল্যাণী দাস | |
૧૯૩૮માં | |
જન્મની વિગત | કૃષ્ણનગર, બંગાળ પ્રેસીડેન્સી, બ્રિટિશ કાલિન અભારત. | May 28, 1907
મૃત્યુ | February 16, 1983 75) ઋષિકેશ, ઉત્તરપ્રદેશ, ભારત | (ઉંમર
સંસ્થા | જુગાન્તર અને ભારતીય રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ) |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
સંબંધીઓ | બીના દાસ (બહેનr) બેની માધવ દાસ (પિતા) |
તે જાણીતા બ્રહ્મો શિક્ષક, બેની માધબ દાસ અને સામાજિક કાર્યકર સરલા દેવીની પુત્રી હતા. તેમની નાની બહેન બીના દાસ પણ સ્વતંત્રતા સેનાની હતી.
તેઓ રેવનશો કોલેજિયેટ સ્કૂલ, કટકના વિદ્યાર્થીની હતા. તેમણે 1928 માં આર્ટ્સ વિષયમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.[સંદર્ભ આપો]
કોલકાતાના મહિલાઓની અર્ધ-ક્રાંતિકારી સંસ્થા છત્રી સંગઠનના તેઓ સભ્ય હતા. ૧૯૩૦ના દિવસે, તેમણે બંગાળના રાજ્યપાલ સામે મહિલા વિદ્યાર્થીઓના વિરોધનું નેતૃત્વ કર્યું. તેમની ૧૯૩૨માં રાજ્યપાલ વિરોધી પ્રવૃત્તિ માટે ધરપકડ કરવામાં આવી હતી. તેના સહાધ્યાયી, અન્ય પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની કમલા દાસ ગુપ્તાની પણ તે જ સમયે ધરપકડ કરવામાં આવી હતી. [2]{
૧૬ ફેબ્રુઆરી ૧૯૮૩ ના રોજ દાસનું અવસાન થયું.
તેમણે બંગાળ સ્પીક્સ (પ્રકાશન ૧૯૪૪) નામનું પુસ્તક સંપાદિત કર્યું અને તે તેમણે તેમની બહેન બીના દાસને સમર્પિત કર્યું હતું. [3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.