![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
કડી
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
કડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું એક નગર છે, જે તાલુકા કડી તાલુકાનું મુખ્ય મથક પણ છે. કડીને સોનાની દડી પણ કહેવામાં આવે છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
કડી | |||||||
— નગર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°18′03″N 72°19′56″E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | મહેસાણા | ||||||
વસ્તી | ૮૧,૪૦૪ (૨૦૧૧[1]) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 56 metres (184 ft) | ||||||
કોડ
|
બંધ કરો