ઊંડ નદી
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
ઊંડ નદી (અથવા ઉન્ડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે.
Quick Facts ઊંડ ઉન્ડ, સ્થાન ...
ઊંડ ઉન્ડ | |
---|---|
![]() મકાજી મેઘપર ખાતે ઊંડ નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | 80 km (50 mi) |
વિસ્તાર | ૧,૬૧૫ ચો.કિમી. |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
⁃ મહત્તમ | ૧૪૧૦.૦૦ મી.ક્યુબિક/સેકન્ડ |
બંધ કરો
આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક લોધિકા ટેકરીઓ પર આવેલું છે. ઊંડ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે. આ નદી લગભગ ૮૦ કિલોમીટર જેટલી લાંબી છે. આ નદી પર ઊંડ-૧ અને ઊંડ-૨ એમ બે સિંચાઇ યોજનાઓ બનાવવામાં આવેલી છે. બાવની નદી, ફુલઝર નદી અને માનવર નદી ઊંડ નદીની ઉપનદીઓ છે.[1] આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.