![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Idar_Flag.svg/langgu-640px-Idar_Flag.svg.png&w=640&q=50)
ઇડર રજવાડું
ગુજરાત, ભારતનું ભૂતપૂર્વ રજવાડું / From Wikipedia, the free encyclopedia
ઇડર રજવાડું, જે ઇડર સ્ટેટ તરીકે પણ ઓળખાય છે, તે વર્તમાનના ગુજરાત રાજ્યમાં આવેલું એક રજવાડું હતું. બ્રિટીશરાજ દરમિયાન, તે બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગની અંદર, મહીકાંઠા એજન્સીનો એક ભાગ હતું.
Quick Facts ઇડર સ્ટેટ ઇડર રાજ્ય, રાજધાની ...
ઇડર સ્ટેટ ઇડર રાજ્ય | |||||||
---|---|---|---|---|---|---|---|
૧૨૫૭–૧૯૪૮ | |||||||
રાજધાની | ઇડર | ||||||
સામાન્ય ભાષાઓ | ગુજરાતી | ||||||
સરકાર | સંપૂર્ણ રાજાશાહી | ||||||
ઇતિહાસ | |||||||
• Established | ૧૨૫૭ | ||||||
• ભારતમાં સમાવેશ | ૧૯૪૮ | ||||||
|
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/b/b0/Sir_Pratap_Singh.jpg)