અરવલ્લી જિલ્લો
ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે
Quick Facts અરવલ્લી જિલ્લો, મુખ્યમથક ...
અરવલ્લી જિલ્લો | |
---|---|
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 24.0283°N 73.0414°E / 24.0283; 73.0414 | |
મુખ્યમથક | મોડાસા |
સ્થાપના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
નામકરણ | અરવલ્લી |
વિસ્તાર | |
• કુલ | ૩,૩૦૮ km2 (૧૨૭૭ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૯,૦૮,૭૯૭ |
વેબસાઇટ | arvalli |
બંધ કરો