અંધેરી
મુંબઈનું એક પરું / From Wikipedia, the free encyclopedia
અંધેરી મુંબઈનો પરાં વિસ્તાર છે, જે સાલસેટ્ટે ટાપુ પર પશ્ચિમ બાજુએ આવેલો છે. અંધેરીની વસ્તી અંદાજે ૧૫,૦૦,૦૦૦ વ્યક્તિઓની છે અને તે મુંબઈનો સૌથી મોટો પરાં વિસ્તાર છે.
Quick Facts અંધેરી अंधेरी, દેશ ...
અંધેરી
अंधेरी | |
---|---|
ઉપનગર | |
અક્ષાંશ-રેખાંશ: 19.119°N 72.847°E / 19.119; 72.847 | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગરીય જિલ્લો |
શહેર | મુંબઈ |
વસ્તી | ૧૫,૦૦,૦૦૦ |
સમય વિસ્તાર | IST GMT+530 |
પીનકોડ | અંધેરી મુખ્યાલય - ૪૦૦ ૦૫૩
અંધેરી R.S - ૪૦૦ ૦૫૮ વરસોવા અંધેરી (પ.) - ૪૦૦ ૦૬૧ અંધેરી (પૂ.) - ૪૦૦ ૦૬૯ અંધેરી (પૂ.) MIDC - ૪૦૦ ૦૯૩ અંધેરી (પૂ.) જે.બી.નગર - ૪૦૦ ૦૫૯ |
વાહન નોંધણી | MH 02 |
બંધ કરો
અંધેરી રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. વીસમી સદીની મધ્યમાં, અંધેરીમાં ઘણાં ફિલ્મી સ્ટુડિઓ આવેલા હતાં, જે હવે ગોરેગાંવ ફિલ્મ સિટીમાં જતા રહ્યાં છે.
અંધેરી રેલ્વે સ્ટેશનએ ભારતનું સૌથી વધુ વ્યસ્ત સ્ટેશનમાંનું એક ગણાય છે[3] અને તે મુંબઇ ઉપનગરીય રેલ્વે અને વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો યોજનાનો ભાગ છે.[4]