સ્પેન
યુરોપનો એક દેશ / From Wikipedia, the free encyclopedia
સ્પેન યુરોપનો એક દેશ છે. સ્પેનની રાજધાની મેડ્રીડ છે. આ દેશ સત્તાવાર રીતે સ્પેનન્નું રાજ્ય તરીકે જાણીતો છે. આ દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય છે. તે નૈઋત્ય યુરોપમાં ઈબેરીયન ઉપમહાદ્વીપ પર આવેલો છે. આની દક્ષીણ અને પૂર્વે ભૂમધ્ય બ્રિટિશ ભૂમિ જીબ્રાલ્ટર સિવાય સમુદ્ર દ્વારા, ઉત્તર અને ઈશાન બજુએ ફ્રાંસ, એન્ડોરા અને બીસ્કેનો ઉપસાગર આવેલા છે. તેની વાયવ્ય બાજુએ એટલંટિક સમુદ્ર અને પશ્ચિમે એટલાંટિક સમુદ્રને પોર્ટુગલ આવેલાં છે.
Quick Facts સ્પેન સામ્રાજ્ય Reino de España, રાજધાની ...
સ્પેન સામ્રાજ્ય Reino de España [lower-alpha 1] | |
---|---|
સૂત્ર: "Plus Ultra" (Script error: The function "name_from_code" does not exist.) "Further Beyond" | |
રાષ્ટ્રગીત: "Marcha Real" | |
રાજધાની | Madrid |
સૌથી મોટું શહેર | capital |
Official language and national language | Spanish[lower-alpha 2] |
Recognised regional languages[lower-alpha 2] |
|
વંશીય જૂથો (2011) |
|
લોકોની ઓળખ |
|
સરકાર | Unitary parliamentary constitutional monarchy |
• Monarch | Felipe VI |
• Prime Minister | Pedro Sánchez |
સંસદ | General Courts |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | Congress of Deputies |
Formation | |
વિસ્તાર | |
• કુલ | 505,990[3] km2 (195,360 sq mi) (52nd) |
• જળ (%) | 1.04 |
વસ્તી | |
• 2014 અંદાજીત | 46,464,053[4] (30th) |
• 2011 વસ્તી ગણતરી | 46,815,916[5] |
• ગીચતા | 92/km2 (238.3/sq mi) (106th) |
GDP (PPP) | 2014 અંદાજીત |
• કુલ | $1.566 trillion[6] (16th) |
• Per capita | $33,711[6] (32nd) |
GDP (nominal) | 2014 અંદાજીત |
• કુલ | $1.407 trillion[6] (14th) |
• Per capita | $30,278[6] (28th) |
જીની (2013) | 33.7[7] medium |
માનવ વિકાસ દર (HDI) (2013) | 0.869[8] very high · 27th |
ચલણ | Euro[lower-alpha 3] (€) (EUR) |
સમય વિસ્તાર | UTC+1 (CET[lower-alpha 4]) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST[lower-alpha 4]) |
તારીખ બંધારણ | dd/mm/yyyy (CE) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +34 |
ISO 3166 કોડ | ES |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .es[lower-alpha 5] |
બંધ કરો