સોલોમન
ઇઝરાયલ નો રાજા અને ડેવિડ નો પુત્ર / From Wikipedia, the free encyclopedia
સોલોમન એ બાઇબલનો જે જુનો કરાર વિભાગ છે તેમાં આવતું મહત્વનું અને અગત્યનું પાત્ર છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે તે મહાન રાજા દાવિદનો પુત્ર હતો કે જેણે તેના પિતા બાદ ઇઝરાયેલનું સાશન સંભાળ્યુ. ઇશ્વરના આશીર્વાદથી રાજા સોલોમન પાસે અપાર બુધ્ધી અનેં ન્યાય શક્તિ હતી. જેનાથી તે લોકોને સાચો ન્યાય આપતો અને રાજ્ય કરતો હતો.