સેલમ જિલ્લો
ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
સેલમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. સેલમ જિલ્લાનું મુખ્ય મથક સેલમ નગર ખાતે આવેલું છે.