સારન વિભાગ (પ્રમંડલ)
From Wikipedia, the free encyclopedia
સારન વિભાગ (પ્રમંડલ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ૯ પ્રશાસનિક વિભાગો પૈકીનો એક વિભાગ છે. સારન વિભાગ (પ્રમંડલ)નું મુખ્ય મથક છપરા ખાતે આવેલું છે. સારન વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળ ગોપાલગંજ જિલ્લો, સીવાન જિલ્લો અને પૂર્વ ચંપારણ જિલ્લો એમ ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |