પૂનમ પછીના ૧૫ દિવસ From Wikipedia, the free encyclopedia
પૂનમ પછીના ૧૫ દિવસના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે. આ કૃષ્ણ પક્ષમાં અનુક્રમે દરેક તિથિએ રાત્રે આકાશમાં ચંદ્ર ઓછો ઓછો સમય દેખાઈ ચંદ્રબિંબ નાનું થતું જઈ કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિ અમાસની રાત્રીએ બિલકુલ ચંદ્ર દેખાતો નથી.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.