લોસ એન્જેલસ
From Wikipedia, the free encyclopedia
લોસ એન્જેલસ (જે L.A. તરીકે પણ ઓળખાય છે) અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલું શહેર છે. શહેરની વસ્તી ૩૮,૪૭,૪૦૦ અને લોસ એન્જેલસ વિસ્તારની વસ્તી ૧.૮ કરોડથી વધુ છે. શહેરનો વિસ્તાર ૧૨૦૦ ચોરસ કિમી છે. લોસ એન્જેલસ એ ન્યૂ યોર્ક શહેર પછી વસ્તીની દ્રષ્ટિએ બીજાં ક્રમનું શહેર છે. તે કેલિફોર્નિયાનું સૌથી મોટું શહેર છે.