![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/National_Highway_4_%2528India%2529.png/640px-National_Highway_4_%2528India%2529.png&w=640&q=50)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 (ભારત)
From Wikipedia, the free encyclopedia
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 (NH 4) પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આવેલો મહત્વનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 ભારતનાં સૌથી વધુ વસતી ધરાવતા મુખ્ય દશ શહેરોમાંના ચાર - મુંબઈ, પુણે, બેંગલોર, અને ચેન્નઈને જોડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 1,235 km (767 mi) લંબાઈ ધરાવતો અને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાંથી પસાર થતો ધોરીમાર્ગ છે.
Quick Facts માર્ગ માહિતી, લંબાઈ ...
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 | ||||
---|---|---|---|---|
![]() ઘાટા ભૂરા રંગે દર્શાવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 સાથેનો ભારતનો માર્ગ નકશો. | ||||
માર્ગ માહિતી | ||||
લંબાઈ | ૦ કિ.મી. (૦ માઇલ) | |||
મહત્વનાં જોડાણો | ||||
પ્રારંભ | મુંબઈ, મહારાષ્ટ્ર | |||
પ્રારંભ | ચેન્નઈ, તમિલનાડુ | |||
સ્થાન | ||||
રાજ્યો: | મહારાષ્ટ્ર: 371 km (231 mi) કર્ણાટક: 658 km (409 mi) આંધ્ર પ્રદેશ: 83 km (52 mi) તમિલનાડુ: 133 km (83 mi) | |||
પ્રાથમિક ગંતવ્યસ્થાનો: | મુંબઈ - થાણા - પનવેલ - પુણે - સતારા - સાંગલી - કોલ્હાપૂર - બેલગામ - હુબલી - દેવનગર - ચિત્રદુર્ગ - તુંકુર - બેંગલોર - કોલાર - ચિત્તૂર - થિરુવલમ્ - રાણીપેટ - વાલાજપેટ - શ્રીપેરુમ્બુદુર - ચેન્નઈ | |||
Highway system | ||||
|
બંધ કરો