મ્યાન્માર, મ્યાંમાર, અથવા બ્રહ્મદેશ એશિયાનો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મીના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં ચીન, પશ્ચિમમાં ભારત, બાંગ્લાદેશ તથા હિન્દ મહાસાગર તથા દક્ષિણ તથા પૂર્વની દિશામાં ઇંડોનેશિયા દેશ સ્થિત છે. આ ભારત તથા ચીનની વચ્ચે એક રોધક રાજ્યનું પણ કામ કરે છે. આની રાજધાની નાએપ્યીડૉ અને સૌથી મોટું શહેર દેશની જુની રાજધાની યાંગૂન છે, જેનું પૂર્વનું નામ રંગૂન હતું.
Quick Facts પ્યી-ડૌઁગ-જૂ મ્યાન-મા નૈંગ-ન્ગાન-ડૉ મ્યાન્માર સંઘ, રાજધાની ...
પ્યી-ડૌઁગ-જૂ મ્યાન-મા નૈંગ-ન્ગાન-ડૉ
મ્યાન્માર સંઘ |
---|
|
સૂત્ર: - |
રાષ્ટ્રગીત: કાબા મા ક્યેઈ |
|
રાજધાની | નાએપ્યીડૉ |
---|
સૌથી મોટું શહેર | રંગૂન |
---|
અધિકૃત ભાષાઓ | બર્મી |
---|
લોકોની ઓળખ | બર્મીસ |
---|
સરકાર | સૈનિક શાસન |
---|
|
• રાજ્ય શાંતિ તથા વિકાસ પારિષદ કા અધ્યક્ષ | થાન શ્વે |
---|
• વડાપ્રધાન | થીન સીન |
---|
|
સ્થાપના |
---|
|
• સંયુક્ત રાજશાહી થી સ્વતંત્રતા | ૪ જાન્યૂઆરી ૧૯૪૮ |
---|
|
• જળ (%) | ૩.૦૬ |
---|
વસ્તી |
---|
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત | ૫૦,૫૧૯,૦૦૦² (૨૪મો) |
---|
• જુલાઈ ૨૦૦૯ (અનુમાન) વસ્તી ગણતરી | ૪,૮૧,૩૭,૭૪૧ |
---|
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
---|
• કુલ | $૯૩.૭૭ બિલિયન (૫૯મો) |
---|
• Per capita | $૧,૬૯૧ (૧૫૦મો) |
---|
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૫૮૩ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૩૨મો |
---|
ચલણ | ક્યાટ (K) (mmK) |
---|
સમય વિસ્તાર | UTC+૬:૩૦ (MMT) |
---|
• ઉનાળુ (DST) | UTC+૬ (not observed) |
---|
ટેલિફોન કોડ | ૯૫ - ઉપકૂટ |
---|
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .બીડી |
---|
અમુક સરકારો રંગૂનને દેશની રાજધાનીના રૂપ માં માન્યતા દે છે. આ દેશ ના અનુમાનમાં એઇડ્સથી મરવા વાળા લોકોની સંખ્યા ને પણ ધ્યાનમાં રખાઈ છે, જેથી જીવન ટકાવારીમાં ઘટાડો, બાલ મૃત્યુ દરમાં વૃદ્ધિ, જનસંખ્યા વૃદ્ધિદરમાં ઘટાડો અને વસતિની આયુ અને લિંગમાં પરિવર્તનના વિતરણમાં પરિવર્તન દેખાય છે. |
બંધ કરો