મુસલમાન
From Wikipedia, the free encyclopedia
મુસ્લિમ કે મુસલમાન (અરબી: مسلم) લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ[1] તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ને અલ્લાહના પયગંબર માને છે. અરબીમાં "મુસ્લિમ"નો અર્થ "એક કે જે અલ્લાહમાં શ્રધ્ધા રાખે છે" એવો થાય છે. સર્વવ્યાપી રીતે ઇસ્લામ ધર્મ પાળતા લોકો મુસ્લિમ કહેવાય છે.