![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/de/Born_bronze_-_Bronze_casts.jpg/640px-Born_bronze_-_Bronze_casts.jpg&w=640&q=50)
મિશ્રધાતુ
From Wikipedia, the free encyclopedia
બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્રધાતુ કહે છે.
![મિશ્રધાતુ બનાવવાની કામગીરી](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/de/Born_bronze_-_Bronze_casts.jpg/640px-Born_bronze_-_Bronze_casts.jpg)
દા. ત. લોખંડમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરી પોલાદ (સ્ટીલ) બનાવવામાં આવે છે. તે મજબૂત અને કાટ ન લાગે તેવી હોય છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |