![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c0/Sayajirao_Gaekwad_III%252C_Maharaja_of_Baroda%252C_1919.jpg/640px-Sayajirao_Gaekwad_III%252C_Maharaja_of_Baroda%252C_1919.jpg&w=640&q=50)
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
From Wikipedia, the free encyclopedia
સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫-૧૯૩૯) હતા. તેઓ તેમના શાસન દરમિયાન તેમના રાજ્યમાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.
Quick Facts મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જન્મ ...
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા | |
---|---|
![]() Sayaji Rao III Gaikwar, Maharajà de Baroda, 1919 | |
જન્મ | ૩૧ માર્ચ ૧૮૬૩ ![]() |
મૃત્યુ | ૬ ફેબ્રુઆરી ૧૯૩૯ ![]() |
વ્યવસાય | Sovereign ![]() |
જીવન સાથી | ચીમનાબાઈ પ્રથમ, મહારાણી ચીમનાબાઈ ![]() |
વંશ | ગાયકવાડ રાજવંશ ![]() |
પુરસ્કારો |
બંધ કરો