![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0d/Bhupendra_PAtel_Sanskrit.jpg/640px-Bhupendra_PAtel_Sanskrit.jpg&w=640&q=50)
ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી / From Wikipedia, the free encyclopedia
ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી છે. તે ભારતીય જનતા પક્ષના નેતા છે અને ઘાટલોડિયા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની બેઠકના સભ્ય છે. એમને પક્ષ તરફથી સપ્ટેમ્બર ૨૦૨૧થી ગુજરાત રાજ્યના સત્તરમા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા.
Quick Facts ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી ...
ભૂપેન્દ્ર પટેલ | |
---|---|
![]() | |
ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી | |
પદ પર | |
Assumed office ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ | |
ગવર્નર | આચાર્ય દેવ વ્રત |
પુરોગામી | વિજય રૂપાણી |
બેઠક | ઘાટલોડિયા |
ગુજરાત વિધાનસભા | |
પદ પર | |
Assumed office ૨૦૧૭ | |
પુરોગામી | આનંદીબેન પટેલ |
બેઠક | ઘાટલોડિયા |
અંગત વિગતો | |
જન્મ | (1962-07-15) 15 July 1962 (ઉંમર 61) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પક્ષ |
અન્ય રાજકીય જોડાણો | રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) |
જીવનસાથી | હેતલ પટેલ |
નિવાસસ્થાન | શીલજ, અમદાવાદ, ભારત |
વ્યવસાય | રાજકારણી |
બંધ કરો