પશ્ચિમ એશિયામાં દેશ From Wikipedia, the free encyclopedia
બહેરીન (અરબી : مملكة البحرين મુમ્લિકત અલ-બહરઈન) એશિયા માં સ્થિત એક દેશ છે . આની રાજધાની છે મનામા . આ અરબ જગત નો એક ભાગછે જે એક દ્વીપ પર વસેલ છે. બહેરીન ૧૯૭૧માં સ્વતંત્ર થયો અને સંવૈધાનિક રાજતંત્ર ની સ્થાપના થઈ, જેના પ્રમુખ અમીર હોય છે. ૧૯૭૫માં નેશનલ અસેંબલી ભંગ થઈ, જે હજી સુધી બહાલ નથી થઈ. ૧૯૯૦માં કુવૈત પર ઇરાકના આક્રમણ પછી બહેરીન સંયુક્ત રાષ્ટ્રસંઘનો સદસ્ય બન્યો.
مملكة البحرين Mamlakat al-Bahrayn બહેરીન રાજશાહી | |
---|---|
સૂત્ર: Bahrainona بحريننا | |
રાષ્ટ્રગીત: Bahrainona (અમારું બહેરીન) | |
રાજધાની and largest city | માનામા |
અધિકૃત ભાષાઓ | અરબી, અંગ્રેજી |
સ્વતંત્રતા યુનાઈટેડ કિંગડમ | |
• જળ (%) | ૦% |
વસ્તી | |
• ૨૦૦૫ અંદાજીત | ૭૨૭,૦૦૦ [૧] (૧૬૩ મો) |
GDP (PPP) | અંદાજીત |
• કુલ | $ ૧૪.૦૮ બિલિયન (૧૨૦ મો) |
• Per capita | $ ૨૦,૫૦૦ (૩૫ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | ૦.૮૪૬ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૪૩ મો |
ચલણ | બહેરીન દીનાર (BHD) |
સમય વિસ્તાર | UTC+૩ |
ટેલિફોન કોડ | ૯૭૩ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .bh |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.