બલાંગીર જિલ્લો
ભારતના ઓડિશા રાજ્યનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
બલાંગીર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બલાંગીર જિલ્લાનું મુખ્ય મથક બલાંગીર શહેર ખાતે આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |