બરફી (હિંદી: बर्फ़ी) એ એક ભારતીય ઉપમહાદ્વીપની મિઠાઈ છે. સાદી બરફી માવામાંથી બનેલી હોય છે. તેને સાકર સાથે મેળવી કડક બને ત્યાં સુધી ગરમ કરીને બનાવાય છે બરફીના ઘણાં પ્રકાર છે જેમકે, "બેસન બરફી"," ચોકલેટ બરફી", "કાજુ બરફી" અને "પિસ્તા બરફી" "એલચી બરફી" વગેરે. આનું નામ બરફ શબ્દ પરથી ઉતરી આવ્યું છે કેમકે સાદી બરફી દેખાવમાં બરફ જેવી લાગે છે.

Quick Facts ઉદ્ભવ, વિસ્તાર અથવા રાજ્ય ...
બરફી
અંજીર બરફી
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યઉત્તર ભારત
મુખ્ય સામગ્રીમાવો (કંડેન્સ્ડ મિલ્ક), સાકર
વિવિધ રૂપોકેસરી પેંડા, કાજુ કતરી, પિસ્તા બરફી
  • Cookbook: બરફી
  •   Media: બરફી સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.
બંધ કરો

બરફીને હમેશા લહેજતદાર વસ્તુઓ ઉમેરીને બનવાય છે. જેમકે (કેરી, નારિયેળ, કાજુ, પિસ્તા કે એલચી). ઘણી વખત બરફી પર ચાંદીનો વરખ લગાવીને સજાવાય છે. તેમને ચોરસ, ષટકોણ પતંગ અથવા ગોળાકારે ટુકડા કરીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ક્યારેક બરફી ચીઝ જેવી લાગે છે, આ માટે તેને ભારતીય ચીઝ કેક પણ કહે છે. બરફીના ઘણાં પ્રકાર હોય છે. તે પ્રમાણે તેનો સ્વાદ, સોડમ અને સપાટી પણ બદલાય છે.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.