ફ્રાન્સની ક્રાંતિ
૧૭૮૯થી ૧૭૯૮ દરમિયાન ફ્રાન્સમાં રાજાશાહી વિરુદ્ધ થયેલી રાજકીય અને સામાજિક ક્રાંતિ / From Wikipedia, the free encyclopedia
ફ્રાન્સની ક્રાંતિ અથવા ફ્રેન્ચ રેવોલ્યુશન (અંગ્રેજી: French Revolution) એ ફ્રાન્સની રાજાશાહી વિરુદ્ધ થયેલી ક્રાંતિ હતી. આપખુદ તેમજ પીડક રાજ્યતંત્ર, દોષપૂર્ણ શોષણખોર અર્થતંત્ર, કુલીનતા અને સામાજિક ભેદભાવ, કાયદાની અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા વગેરે આ ક્રાંતિ થવા પાછળના મુખ્ય કારણો હતાં. એને લગતી ચિંતકો-સાહિત્યકારોની કૃતિઓ પણ ક્રાંતિ માટે પ્રેરણાસ્ત્રોત હતી.
Quick Facts તારીખ, સ્થાન ...
એટલેન્ટીક ક્રાંતિનો ભાગ | |
બસ્તાઇલનું પતન, ૧૪ જુલાઈ ૧૭૮૯ | |
તારીખ | ૫ મે ૧૭૮૯ — ૯ નવેમ્બર ૧૭૯૯ (૧૦ વર્ષ, ૬ મહિના, ૪ દિવસ) |
---|---|
સ્થાન | ફ્રાંસ રાજ્ય |
પરિણામ |
|
બંધ કરો