From Wikipedia, the free encyclopedia
પીએસએલવી-સી૧ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું ચોથું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-૧ડીનો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો.[1][2][3][4]
પીએસએલવી રોકેટનો નમૂનો | |
અભિયાન પ્રકાર | એક ઉપગ્રહની તૈનાતી |
---|---|
ઑપરેટર | ઇસરો |
વેબસાઈટ | ઇસરો વેબસાઇટ |
અભિયાન અવધિ | ૧૦૯૦.૫૨ સેકંડ |
અવકાશયાન ગુણધર્મો | |
અવકાશયાન | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
અવકાશયાન પ્રકાર | પ્રક્ષેપણ વાહન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | 294,000 kilograms (648,000 lb) |
વહનભાર દ્રવ્યમાન | 1,250 kilograms (2,760 lb) |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | 04:47:00, September 29, 1997 (UTC) (IST) |
રોકેટ | પીએસએલવી |
પ્રક્ષેપણ સાઇટ | શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
અભિયાન સમાપન | |
નિવર્તન | દટામણી કક્ષમાં તરતો મૂક્યો |
નિરસ્ત | ૨૧ માર્ચ ૧૯૯૬ |
કક્ષાકીય પેરામીટર | |
સંદર્ભ કક્ષા | ભૂકેન્દ્રીય કક્ષા |
કાર્યકાળ | સૂર્યાચલ કક્ષા |
ઉત્કેન્દ્રતા | ૦.૦૦૧૧૦૪ |
નતિ | ૯૮.૭૩૧° |
આવર્તમાન | ૧૦૧.૩૫ મિનિટ |
વહનભાર | |
આઈઆરએસ-૧ડી | |
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો |
ભારતે રશિયાની મદદ વિના તૈયાર કરેલું આ સૌપ્રથમ પ્રક્ષેપણ વાહન છે. આ વાહને આઈઆરએસ-૧ડીને અંતરીક્ષમાં પૃથ્વીની સૂર્યાચલ ધ્રુવીય કક્ષામાં તરતો તો મૂક્યો, પરંતુ અભિયાનને વાહનના એક ઘટકમાંથી બળતણરૂપે ભરેલા હિલિયમનો રિસાવ થવાના કારણે, ધારેલી સફળતા ન મળી. આ અભિયાનનું લક્ષ આઈઆરએસ૧ડીને વર્તુળાકાર કક્ષામાં પ્રસ્થાપિત કરવાનું હતું. પરંતુ તેમાં સફળતા ન મળતાં તેને પરવલય કક્ષા (અંડાકાર કક્ષા)માં તરતું મૂકવામાં આવ્યો. આ અભિયાનને અંશતઃ સફળ ગણવામાં આવે છે, કારણકે તેમાં ઉપગ્રહનું સ્થાપન ધારેલી ઊંચાઈએ ન કરી શકાયું.[5][6]
પીએસએલવી-સી૧ને ભારતીય સમય મુજબ ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૭ની વહેલી સવારે ૧૧:૧૭ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-૧ડી ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીની નિર્ધારિત સૂર્ય-સમક્રમિક કક્ષાામ તરતો મૂકી દીધો.[1][1][3][4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.