From Wikipedia, the free encyclopedia
પીએસએલવી-ડી૧ એ પીએસએલવી કાર્યક્રમનું પ્રથમ અભિયાન હતું.[1] રોકેટે આઈઆરએસ-૧ઈ ઉપગ્રહનું વહન કર્યું પરંતુ બોર્ડ માર્ગદર્શન અને નિયમન પ્રોસેસરના સોફ્ટવેરની ખામીને કારણે અભિયાન નિષ્ફળ જવાથી તેને તૈનાત કરી શક્યું નહીં. પીએસએલવી-ડી૧ ભારતીય સમય મુજબ ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ની વહેલી સવારે ૫:૧૨ વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું . પીએસએલવી-સી૩૯ ના પ્રક્ષેપણ સુધી પીએસએલવી કાર્યક્રમનું આ એકમાત્ર નિષ્ફળ અભિયાન રહ્યું.[2] [3] [4] [5]
પીએસએલવી રોકેટનો નમૂનો | |
અભિયાન પ્રકાર | એક ઉપગ્રહનું ડીપ્લોયમેન્ટ. |
---|---|
ઑપરેટર | ઇસરો |
વેબસાઈટ | ISRO website |
અભિયાન અવધિ | ૧૨ મિનિટ્સ |
અવકાશયાન ગુણધર્મો | |
અવકાશયાન | ધ્રવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
અવકાશયાન પ્રકાર | પ્રક્ષેપણ વાહન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | 295,000 kilograms (650,000 lb) |
વહનભાર દ્રવ્યમાન | 846 kilograms (1,865 lb)[1] |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | 05:12:00, September 20, 1993 (UTC) (IST) |
રોકેટ | પીએસએલવી |
પ્રક્ષેપણ સાઇટ | સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
અભિયાન સમાપન | |
નિવર્તન | નિષ્ફળ |
નિરસ્ત | ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ |
વહનભાર | |
આઈઆરએસ-૧ઈ (કક્ષામાં તરતું ન મૂકી શકાયું). | |
Polar Satellite Launch Vehicle missions |
પીએસએલવી-ડી૧ સતીશ ધવન સ્પેસ સેન્ટર (તે સમયે "શ્રીહરિકોટા લોન્ચિંગ રેન્જ" તરીકે ઓળખાતું હતું) ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ ૫:૧૨ IST વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું બીજા તબક્કાના વિભાજન સમયે એક મોટી ખલેલ સર્જાઈ અને બોર્ડ માર્ગદર્શક અને નિયમન પ્રોસેસરમાં સોફ્ટવેરની ખામીને કારણે બીજા તબક્કાના રેટ્રો રોકેટમાંથી એક નિષ્ફળ ગયું. લોન્ચ થયાના લગભગ ૧૨ મિનિટ પછી વાહન પૃથ્વી પર પાછું પડ્યું અને બંગાળની ખાડીમાં ભગ્ન થઈ પડી ગયું. થયું. આમ ભારતનો પ્રથમ ઉપગ્રહ આઈઆરએસ૧ઈ ભ્રમણકક્ષામાં મૂકી શકાયો ન હતો અને મિશન સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું. <ref name="PSLV-D1"><ref name="PSLV Launch Vehicle">
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.