![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2c/Punjab_2012_administrative-gu.svg/langgu-640px-Punjab_2012_administrative-gu.svg.png&w=640&q=50)
પટિયાલા જિલ્લો
From Wikipedia, the free encyclopedia
પટિયાલા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પટિયાલા જિલ્લાનું મુખ્ય મથક પટિયાલા નગરમાં આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2c/Punjab_2012_administrative-gu.svg/640px-Punjab_2012_administrative-gu.svg.png)