![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Nandurbar_in_Maharashtra_%2528India%2529.svg/langgu-640px-Nandurbar_in_Maharashtra_%2528India%2529.svg.png&w=640&q=50)
નંદરબાર જિલ્લો
મહારાષ્ટ્ર રાજ્યમાં એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
નંદરબાર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. નંદરબાર આ જિલ્લાનું મુખ્ય મથક છે. નંદરબાર જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/Nandurbar_in_Maharashtra_%28India%29.svg/640px-Nandurbar_in_Maharashtra_%28India%29.svg.png)