તેરાપંથ

From Wikipedia, the free encyclopedia

તેરાપંથ એ બે અલગ જૈન પંથને અપાયેલ નામ છે:

  • દિગંબર તેરાપંથ: આ એક દિગંબર પરંપરાનો એક પંથ છે, જેણે ૧૬૬૪માં અમુક સુધારા અપનાવ્યા પણ તે મૂર્તિ પુજક છે. આ સંગઠીત પંથ નથી, આતો એક અમુક રીતીને માનતી એકાધ્યાત્મીક પ્રણાલી છે. કાનજી સ્વામી નો પંથ પોતાને તેરાપંથનો પ્રતિનીધી માને છે. તે ૧૬૨૬ની અત્યાધ્મ ચળવળ થી પ્રેરીત છે.
  • શ્વેતાંબર તેરાપંથ: જૈન ધર્મના શ્વેતામ્બર પંથનો ઉપભાગ એવો આ એજ સંગઠીત ફિરકો છે. આની સ્થાપના ૧૭૬૦માં આચાર્ય ભિક્ષુએ કરી. આ ફિરકામાં મંદિર કે મૂર્તિઓ નથી હોતી. તેરાપંથ એ એક ધર્મ સંઘ છે જેમાં ૧૦૦૦ જેટલા સાધુ સાધ્વીજી ઓ છે જો આચાર્ય મહાપ્રજ્ઞ દ્વારા આદેશિતનિયમો અનુસાર વિચરે છે

તારણપંથ, નામે એક દિગંબર સંપ્રદાય પણે છે તેને તેરાપંથ ન સમજવો.

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.