કોલ્હાપુર જિલ્લો
મહારાષ્ટ્રનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
કોલ્હાપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કોલ્હાપુર આ જિલ્લાનું મુખ્ય મથક છે. કોલ્હાપુર જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.