કુલ્લૂ જિલ્લો
From Wikipedia, the free encyclopedia
કુલ્લૂ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કુલ્લૂ જિલ્લાનું મુખ્ય મથક કુલ્લૂનગર ખાતે આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |