From Wikipedia, the free encyclopedia
કળિયુગ વૈદિક કે સનાતન ધર્મ મુજબ દ્વાપરયુગ પછીનો યુગ છે.[1] જેની શરૂઆત ૧૭-૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પૂર્વે ૩૦૧૨ના રોજ થઇ હતી.[2] આ યુગમાં લોકો કામને જ સર્વસ્વ માને છે; ધર્મ, અર્થ કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.
કલિયુગના અંત પછી સત્યયુગ ફરીથી ચાલુ થાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.