Map Graph

તુલસી તળાવ

તુલસી તળાવ એ ઉત્તર મુંબઈમાં આવેલ તળાવ છે. તે મુંબઈનું બીજા ક્રમનું મોટું તળાવ છે અને શહેરને જોઈતો પાણીનો પૂરવઠો પૂરો પાડે છે. આ તળાવ પવઇ તળાવ અને વિહાર તળાવ સાથેનું સાલસેત્તે ટાપુ પરનું ત્રીજું તળાવ છે. તુલસી અને વિહાર બંને તળાવો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન નાં ગાઢ જંગલ વિસ્તારમાં આવેલા છે.

Read article
ચિત્ર:Tulsi_Lake.jpgચિત્ર:River-Geography-Mumbai.pngચિત્ર:River_Mithi_3.jpgચિત્ર:Persiancrocodile.jpg