સાન ફ્રાન્સિસ્કો
અમેરિકાનું એક શહેર From Wikipedia, the free encyclopedia
અમેરિકાનું એક શહેર From Wikipedia, the free encyclopedia
સાન ફ્રાન્સિસ્કો ( અંગ્રેજી: San Francisco ; વૈકલ્પિક ઉચ્ચાર: સેન ફ્રેન્સિસ્કો) એ યુએસ દેશના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ ચોથું સૌથી મોટું શહેર છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧૨મું સૌથી મોટું શહેર છે. આ શહેર ઉત્તરી કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોના અખાતના કિનારે આવેલું છે અને સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારનું એક મુખ્ય શહેર છે.
સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા | |
---|---|
શહેર-કાઉન્ટી | |
City and County of San Francisco | |
મરીન હેડલેન્ડ્સ ખાતેથી સાન ફ્રાન્સિસ્કો | |
સૂત્ર: 'Oro en Paz, Fierro en Guerra' (સ્પેનિશ) ("શાંતિ પર સોના, યુદ્ધ પર લોહા) | |
ગીત: "I Left My Heart in San Francisco"[1] | |
અક્ષાંશ-રેખાંશ: 37°46′39″N 122°24′59″W | |
દેશ | સંયુક્ત રાજ્ય |
રાજ્ય | કેલિફોર્નિયા |
કાઉન્ટી | સાન ફ્રાન્સિસ્કો |
CSA | સાન હોસે ફ્રાન્સિસ્કો - ઓકલેન્ડ |
મહાનગર | સાન ફ્રાન્સિસ્કો-ઓકલેંજ-હેવાર્ડ |
મિશન | ૨૯ જૂન ૧૭૭૬ |
સ્થાપના | ૧૫ એપ્રિલ ૧૮૫૦[2] |
સ્થાપક | હોસે હોઆકિન મોરાગા ફ્રાંસિસ્કો પાલો |
નામકરણ | અસીસીના સેન્ટ ફ્રાંસિસના નામ પરથી |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• માળખું | પર્યવેક્ષક મંડળ(Board of Supervisors) |
• મેયર | લંડન બ્રીડ (લોકતાંત્રિક)[3] |
• પર્યવેક્ષક[4] | List
|
વિસ્તાર | |
• શહેર અને કાઉન્ટી | ૬૦૦.૫૯ km2 (૨૩૧.૮૯ sq mi) |
• જમીન | ૧૨૧.૪૮ km2 (૪૬.૯ sq mi) |
• જળ | ૪૭૯.૧૧ km2 (૧૮૪.૯૯ sq mi) 80.00% |
• મેટ્રો | ૯૧૨૮ km2 (૩,૫૨૪.૪ sq mi) |
ઊંચાઇ | ૧૬ m (૫૨ ft) |
મહત્તમ ઊંચાઇ | ૨૮૫ m (૯૩૪ ft) |
ન્યૂનતમ ઊંચાઇ | ૦ m (૦ ft) |
વસ્તી (૨૦૨૦)[7] | |
• શહેર અને કાઉન્ટી | ૮૭૩૯૬૫ |
• ક્રમ | સંયુક્ત રાજ્યમાં ૧૭મું સ્થાન કેલિફોર્નિયામાં ચોથું સ્થાન |
• ગીચતા | ૭,૧૯૪.૩૧/km2 (૧૮,૬૩૪.૬૫/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૪૭૪૯૦૦૮ (૧૨th) |
ઓળખ | સાન ફ્રાન્સિસ્કન San Francisqueño/a |
સમય વિસ્તાર | UTC-૮ (પ્રશાંત સમય ક્ષેત્ર) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC-૭ (પ્રશાંત ઉનાળુ સમય ક્ષેત્ર) |
ZIP કોડ[9] | List
|
પ્રાંત કોડ | ૪૧૫/૬૨૮[10] |
જીડીપી (વર્ષ ૨૦૧૯)[11] | શહેર—₹૧૫૨ અરબ
MSA—₹૪૪૪ ખરબ CSA—₹૮૧૫ ખરબ |
વેબસાઇટ | sf |
સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંનું મુખ્ય એરપોર્ટ છે.
ખાડીમાં શહેરને જોડતા બે પુલ છે. ગોલ્ડન ગેટ બ્રિજ ઉત્તરથી મરીન કાઉન્ટીને જોડે છે અને સાન ફ્રાન્સિસ્કો બે બ્રિજ સાન ફ્રાન્સિસ્કોને ઓકલેન્ડ સાથે જોડે છે.
બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ અને બાર્ટ એ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં અને ત્યાંથી જતી સ્થાનિક ટ્રેન સેવાઓ છે.
નીચેની ટીમો સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારની મુખ્ય ટીમો છે.
ક્લબ | રમતો | સ્થાપના | લીગ | સ્થાન |
---|---|---|---|---|
ઓકલેન્ડ રાઇડર્સ | અમેરિકન ફૂટબોલ | ૧૯૬૦* | નેશનલ ફૂટબોલ લીગ | ઓ. CO કોલિઝિયમ |
સાન ફ્રાન્સિસ્કો ફોર્ટિનર્સ | અમેરિકન ફૂટબોલ | ૧૯૪૬ | નેશનલ ફૂટબોલ લીગ | લેવીનું સ્ટેડિયમ |
ઓકલેન્ડ એથ્લેટિક્સ | બેઝબોલ | ૧૯૬૮ | મેજર લીગ બેઝબોલ | ઓ. CO કોલિઝિયમ |
સાન ફ્રાન્સિસ્કો જાયન્ટ્સ | બેઝબોલ | ૧૯૫૮ | મેજર લીગ બેઝબોલ | એટી એન્ડ ટી પાર્ક |
ગોલ્ડન સ્ટેટ વોરિયર્સ | બાસ્કેટબોલ | ૧૯૬૨ | નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન | ઓરેકલ એરેના |
સેન જોસ શાર્ક | આઇસ હોકી | ૧૯૯૧ | નેશનલ હોકી લીગ | એસએપી સેન્ટર |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.