સાંગાવાડી નદી

સૌરાષ્ટ્ર, ગુજરાતમાં આવેલી નદી From Wikipedia, the free encyclopedia

સાંગાવાડી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં છે. તેની મહત્તમ લંબાઇ ૩૮ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૭૬ ચોરસ કિમી છે.[]

Quick Facts સાંગાવાડી નદી, સ્થાન ...
સાંગાવાડી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૩૮ કિમી
બંધ કરો

સંદર્ભ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.