ભારત દેશના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.
વડનગર ૨૩.૭૮° N ૭૨.૬૩° E.[2] પર સ્થિત છે અને દરિયાની સપાટીથી આશરે ૧૪૩ મીટરની ઊંચાઈ પર આવેલું છે.
વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) (N-GJ-154), અર્જુન બારી દરવાજો (N-GJ-155) અને કિર્તી તોરણ (N-GJ-156) નો સમાવેશ થાય છે. અન્ય સ્થળો નીચે મુજબ છે:
શાળા
કોલેજ
વડનગર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે. વડનગર રેલ્વે સ્ટેશન રાજ્ય અને દેશના અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.