ઉત્તર અમેરિકામાં દેશ From Wikipedia, the free encyclopedia
મેક્સિકો એ ઉત્તર્ અમેરિકાનું એક સ્વતંત્ર સંવૈધાનિક ગણતંત્ર છે. તેનું સત્તાવાર નામ મેક્સિકોના સંયુક્ત રાજ્યો (યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ) છે. [૯][૧૦] આ દેશની ઉત્તર્ સરહદે યુનાયટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવેલો છે, તેની દક્ષિણે અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. એની અગ્નિ દિશામાં ગ્વાટેમાલા, બેલાઈઝ અને કેરેબિયન સમુદ્ર આવેલા છે અને તેની પૂર્વે મેક્સિકોનો અખાત આવેલો છે. [૧૧] [૨] ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે અમેરિકામાં પાંચમો સૌથી મોટો દેશ છે. ત્ વિશ્વમાં ૧૩મો સૌથી મોટો સ્વતંત્ર રાષ્ટ્ર છે. આ દેશની જનસંખ્યા અમ્દાજે ૧૩ કરોડની છે. [૧૨] જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વમાં ૧૧ મ ક્રમાંકે આવે છે. સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલનાર દેશમાં આ દેશ ની ગણાના થાય છે. મિક્સિકન સમૂહમાં ૩૧ રાજ્યો અને એક રાજધાની ક્ષેત્ર નો સમાવેશ થાય છે.
મેક્સિકોના સંયુક્ત રાજ્યો (યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ) | |
---|---|
રાષ્ટ્રગીત: Himno Nacional Mexicano Mexican National Anthem | |
![]() | |
રાજધાની and largest city | મેક્સિકો સીટી |
National languages | સ્પેનીશ |
વંશીય જૂથો (2010) |
|
લોકોની ઓળખ | મેક્સિકન |
સરકાર | Federal presidential constitutional republic[૪] |
સંસદ | કોંગ્રેસ |
• ઉપલું ગૃહ | સેનેટ |
• નીચલું ગૃહ | Chamber of Deputies |
સ્વતંત્ર from Spain | |
• જાહેરાત | September 16, 1810 |
• Recognized | September 27, 1821 |
વિસ્તાર | |
• કુલ | 1,972,550 km2 (761,610 sq mi) (14th) |
• જળ (%) | 2.5 |
વસ્તી | |
• 2012 અંદાજીત | 115,296,767[૫] (11th) |
• ગીચતા | 57/km2 (147.6/sq mi) (142nd) |
GDP (PPP) | 2012 અંદાજીત |
• કુલ | $1.743 trillion[૬] |
• Per capita | $15,177[૬] |
GDP (nominal) | 2012 અંદાજીત |
• કુલ | $1.207 trillion[૬] |
• Per capita | $10,514[૬] |
જીની (2008) | 48.3[૭] high |
માનવ વિકાસ દર (HDI) (2011) | 0.770[૮] high · 57th |
ચલણ | Peso (MXN) |
સમય વિસ્તાર | UTC−8 to −6 (See Time in Mexico) |
• ઉનાળુ (DST) | UTC−7 to −5 (varies) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +52 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mx |
Seamless Wikipedia browsing. On steroids.