From Wikipedia, the free encyclopedia
ટ્યુનિશિયા (تونس) એ ઉત્તર આફ્રિકાનો સૌથી નાનો દેશ છે. સત્તાવાર રીતે આ દેશ ટ્યુનિશિયાના ગણરાજ્ય તરીકે ઓળખાય છે[9] આ દેશ માઘરેબ (વાયવ આફ્રિકાનો પ્રદેશ) ક્ષેત્રનો એક દેશ છે. આ દેશની પશ્ચિમે અલ્જીરિયા અગ્ની દિશામાં લિબિયા અને ઉત્તર તેમજ પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.
ટ્યુનિશિયાનું ગણરાજ્ય અલ-જમ્હુરિયાહ-અત- ટ્યુનિશિયાહ | |
---|---|
રાષ્ટ્રગીત: હુમત અલ-હીમા (જન્મભૂમિના રક્ષકો) | |
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન | |
રાજધાની and largest city | ટ્યુનીસ |
અધિકૃત ભાષાઓ | અરેબિક[2] |
લોકોની ઓળખ | ટ્યુનિશિયન |
સરકાર | એક રાજ્યીય ગણતંત્રીય ઉપ પ્રમુખશાહી [2] |
Independence | |
• from France | March 20, 1956 |
વિસ્તાર | |
• કુલ | 163,610 km2 (63,170 sq mi) (92) |
• જળ (%) | 5.0 |
વસ્તી | |
• 2012 અંદાજીત | 10,732,900[3] (77th) |
• ગીચતા | 63/km2 (163.2/sq mi) (133rd) |
GDP (PPP) | 2011 અંદાજીત |
• કુલ | $100.979 billion[4] |
• Per capita | $9,477[4] |
GDP (nominal) | 2011 અંદાજીત |
• કુલ | $46.360 billion[4] |
• Per capita | $4,351[4] |
જીની (2005) | 41.4[5] medium |
માનવ વિકાસ દર (HDI) (2011) | 0.698[6] medium · 94th |
ચલણ | Tunisian dinar (TND) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+1 (not observed) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +216 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) |
|
|
આ દેશનું ક્ષેત્રફળ લગભગ ૧૬૫૦૦૦ ચો. કિમી છે. અને તેની જનસંખ્યા ૧.૦૭ કરોડ જેટલી છે. આ દેશનું નામ તેની ઈશાન ભાગમાં આવેલ રાજધાની ટ્યુનિસ પરથી પડ્યું છે. આ દેશની દક્ષિણે સહરાનું રણ આવેલું છે તે સિવાયનો પ્રદેશ ફળદ્રુપ છે. આ દેશ ૧૩૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે
ટ્યુનિશિયાને યુરોપીયન યુનિયન સાથે સહકાર્યનો કરાર કરેલો છે. આ દેશ આરબ મેઘરેબ યુનિયન, આરબ લીગ અને આફ્રિકન યુનિયનનો સભ્ય છે. આ દેશે આર્થિક સહકાર્ય, ઔધ્યોગિક આધુનિકીકરણ અને નીજી કરણ જેવા કાર્યોથી ફ્રાંસ સાથે ખૂબ નિકટમ સંબંધ બાંધ્યો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.