જ્યુબીલી મેદાન, ભુજ
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
જ્યુબિલી મેદાન એક વિવિધ રમતલક્ષી સ્ટેડિયમ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્યમથક એવા ભુજ શહેર ખાતે આવેલ છે. આ મેદાનનો ઉપયોગ મુખ્યત્વે ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોના આયોજન માટે કરવામાં આવે છે. આ મેદાન ખાતે અત્યાર સુધીમાં પાંચ પ્રથમ વર્ગની ક્રિકેટ મેચો રમાડવામાં આવેલ છે[1]. સૌપ્રથમ અહીં ઈ.સ. ૧૯૭૩માં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને બરોડા ક્રિકેટ ટીમ એકબીજાની સામે રમ્યા હતા.[2] આ મેદાન ત્યારબાદ ચાર વધુ પ્રથમ કક્ષાની મેચ માટે ઈ. સ. ૧૯૭૮ અને ૧૯૮૦માં યજમાન બની ચુક્યું છે, પરંતુ ત્યાર પછી આ સ્ટેડિયમ પર કોઈ પ્રથમ કક્ષાની રમત થઈ નથી.
પૂર્ણ નામ | જ્યુબિલી મેદાન |
---|---|
સ્થાન | ભુજ, કચ્છ જિલ્લો |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૯૭૬ |
શરૂઆત | ૧૯૭૬ |
વેબસાઇટ | |
ક્રિકઇન્ફો |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.