ભારત ની નદી From Wikipedia, the free encyclopedia
ચોક નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન અબડાસા તાલુકાના કાલરવાંઢ પાસે છે અને તે કચ્છના અખાતને મળે છે.
તેની મહત્તમ લંબાઇ ૨૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૩ ચોરસ કિમી છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.