From Wikipedia, the free encyclopedia
સ્વામીની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્બોધેલા વચનામૃત ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે.[1]
સ્વામીની વાતો | |
---|---|
સ્વામીની વાતો ગ્રંથનું મુખપૃષ્ઠ | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | ભગતજી મહારાજ |
ભાષા | ગુજરાતી |
સ્વામીની વાતોનું સંપાદન ભગતજી મહારાજ, સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.