ગુજરાત સાહિત્ય સભા

From Wikipedia, the free encyclopedia

Remove ads

ગુજરાત સાહિત્ય સભા, જે સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન નામે ઓળખાતી હતી, અમદાવાદ, ગુજરાતમાં આવેલી સાહિત્યના પ્રચાર માટે કાર્યરત સંસ્થા છે. તેની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી.[] તેનું નામ ૧૯૦૫માં બદલવામાં આવ્યુ હતું.[][]

આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મ જયંતિ ઉજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે. ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે[] અને તે ગુજરાતમાં સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.[][]

Remove ads

પ્રમુખોની યાદી

નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[]

વધુ માહિતી ક્રમ, પ્રમુખ ...

ઉપપ્રમુખોની યાદી

નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[]

વધુ માહિતી ક્રમ, ઉપપ્રમુખ ...

સંદર્ભો

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads