Remove ads
From Wikipedia, the free encyclopedia
ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મ દિવસે દર વર્ષે ૨જી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.[1][2]
ગાંધી જયંતિ | |
---|---|
ઉજવવામાં આવે છે | ભારત |
પ્રકાર | રાષ્ટ્રીય |
મહત્વ | મહાત્મા ગાંધીના ભારતીય સ્વતંત્રતામાં યોગદાન માટે |
તારીખ | ૨ ઓક્ટોબર |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.