કારતક સુદ ૧૧
From Wikipedia, the free encyclopedia
કારતક સુદ ૧૧ ને ગુજરાતી માં કારતક સુદ એકાદશી કે કારતક સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો અગીયારમો દિવસ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
તહેવારો અને ઉજવણીઓ
- પ્રબોધિની એકાદશી અથવા દેવ ઉઠી એકાદશી
- તુલસી વિવાહ
મહત્વની ઘટનાઓ [૧]
જન્મ
અવસાન
સંદર્ભ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.