ભારતીય અભિનેત્રી From Wikipedia, the free encyclopedia
કામિની કૌશલ (જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૭) હિંદી ચલચિત્ર અને ટેલિવિઝન અભિનેત્રી છે. તેમણે નીચા નગર (૧૯૪૬) ચલચિત્ર માટે ૧૯૪૬માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન પામ પુરસ્કાર અને બિરજ બહુ (૧૯૫૫) માટે ઉત્તમ અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.[1]
કામિની કૌશલ | |
---|---|
કામિની કૌશલ, ૨૦૧૧માં જયપુર ખાતે | |
જન્મની વિગત | ઉમા કશ્યપ ૨૪ ફેબ્રુઆરી ૧૯૨૭ લાહોર, પંજાબ પ્રાત, બ્રિટિશ ભારત |
વ્યવસાય | અભિનેત્રી, નિર્માતા |
સક્રિય વર્ષો | ૧૯૪૬-હાલ પર્યંત |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.