કાઠિયાવાડી બોલી ભારતના પશ્ચિમ દિશામાં આવેલા ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં પ્રચલિત બોલી છે. આ બોલીમાં પ્રચલિત ગુજરાતી ભાષાની બોલીઓથી અમુક શબ્દો અલગ રીતે બોલવામાં આવે છે.
ગુજરાતી | કાઠીયાવાડી |
---|---|
ત્યાં | ન્યાં |
ક્યાં જાય છે? | કયાં જાસો? |
પેલી બાજુ | ઉવાં કણે |
કઈ બાજુ? | કેણીપાં? / કેમણીપા? |
આ બાજુ | આણીંપા |
મારી સાથે ચાલ | મારી હાર્યે હાલ |
મારી આગળ થઈ ને દોડવા માંડ | મારી મૉર થઈને ઘોડવા મંડ |
હું કપડા ધોવા જાઉ છું | હું લુગડા ધોવા જાવ સુ. |
ખાઈ લે | ગળચી લે |
અંદર | માલુકોર |
રડે છે | રોવે છે / રૂવે છે |
ક્યાં ગયો હતો | કયા ગુડાણો તો |
સવારનો નાસ્તો | શિરામણ |
બપોરનું ભોજન | રોંઢો |
રાત્રીનું ભોજન | વાળું |
વતનમાં જવું છે | દેહમાં જાવું છે |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.