ઔરંગઝેબ
છઠ્ઠો મુગલ સમ્રાટ From Wikipedia, the free encyclopedia
ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭) ભારતનો એક મુઘલ શાસક હતો. તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.
ઔરંગઝેબ | |
---|---|
![]() Aurangzeb, in "The Rulers of the Mughal Dynasty from Babur to Awrangzeb, with their Ancestor Timur", MSS 874, India, circa 1707–12. Khalili Collection | |
જન્મ | ૩ નવેમ્બર ૧૬૧૮ દાહોદ |
મૃત્યુ | ૩ માર્ચ ૧૭૦૭ અહમદનગર |
અંતિમ સ્થાન | Tomb of Aurangzeb |
જીવન સાથી | Udaipuri Mahal |
બાળકો | Mehr-un-Nissa |
પદની વિગત | Mughal emperor (૧૬૫૮–૧૭૦૭) |

ઔરંગઝેબનું જીવન વિવાદાસ્પદ રહ્યું હતું, જેમાં જજિયા વેરો, શરિયત (ઇસ્લામી કાનૂન) નિતીઓ, હિંદુ મંદિરોનો વિનાશ, તેના ભાઇ દારા સિકોહ, મરાઠા રાજા સાંભાજી[૧][૨] અને શિખોના નવમા ગુરુ તેગ બહાદુરની હત્યાઓનો સમાવેશ થાય છે.[૩][૪] ઇસ્લામી કાનૂન અનુસાર તેણે સંગીત, જુગાર, વ્યભિચાર, દારૂ અને નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂક્યો હતો.[૫][૬] વિવિધ ઇતિહાસકારોના મત અનુસાર, તેની મંદિર તોડવાની પ્રવૃત્તિઓની સાથે[૭] તેણે મંદિરોનું બાંધકામ,[૮] અને સમારકામ[૯] પણ કરાવ્યું હતું.[૧૦]
સંદર્ભ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.