આર્યભટ્ટ (ઉપગ્રહ)
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌ પ્રથમ ઉપગ્રહ હતો, જેનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ કોસ્મોસ-૩એમ નામનાં રશિયન રોકેટ દ્વારા, કાપુસ્તિન યાર (Kapustin Yar)નામનાં રશિયન અવકાશમથકેથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું નિર્માણ કાર્ય ભારતીય અવકાશ સંસ્થા ઇસરો દ્વારા ખગોળીય અભ્યાસ સંબંધી પ્રયોગો માટે કરવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો.
સંસ્થા | ઇસરો |
---|---|
સંસ્થા | ઇસરો |
કાર્યક્ષેત્ર | (Astrophysics) |
કેનો ઉપગ્રહ | પૃથ્વી |
પ્રક્ષેપણ તારીખ | ઓગણીસમી એપ્રિલ, ૧૯૭૫ |
વાહતુક રોકેટ | કોસ્મોસ-૩એમ |
NSSDC ID | ૧૯૭૫-૦૩૩એ(1975-033A) |
દળ | ૩૬૦.૦ કિ.ગ્રા. |
પાવર | ૪૬ વૉ સોલાર પેનલો દ્વારા |
ભ્રમણકક્ષાનીં માહિતી | |
Regime | નિચલી ભ્રમણકક્ષા (Low Earth orbit(LEO)) |
Inclination | ૫૦.૭º |
Orbital period | ૯૬ મીનીટ |
Apoapsis | ઢાંચો:Km to mi |
Periapsis | ઢાંચો:Km to mi |
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.