![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/Honduras_%2528orthographic_projection%2529.svg/langgu-640px-Honduras_%2528orthographic_projection%2529.svg.png&w=640&q=50)
હોન્ડુરાસ
From Wikipedia, the free encyclopedia
હોન્ડુરાસ (pronounced /hɑnˈdʊrəs/ (deprecated template), Spanish: República de Honduras, pronounced: [reˈpuβlika ðe onˈduɾas]) એ મધ્ય અમેરિકામાં આવેલો એક પ્રજાસત્તાક દેશ છે. બ્રિટિશ હોન્ડુરાસ (હવે બેલિઝ)થી અલગ રીતે ઓળખાવા માટે પહેલાં તે સ્પેનિશ હોન્ડુરાસ તરીકે જાણીતો હતો.[4] આ દેશની પશ્ચિમ સીમા પર ગ્વાટેમાલા છે, નૈર્ઋત્યમાં અલ સાલ્વાદોર છે, આગ્નેય દિશામાં નિકારાગુઆ છે, દક્ષિણે ફોન્સેકાના અખાત થકી પ્રશાંત મહાસાગર છે, અને ઉત્તરે હોન્ડુરાસનો અખાત, કૅરેબિયન સમુદ્રમાં વિશાળ ખાડી થકી ભળે છે.
Quick Facts Republic of Honduras República de Honduras (Spanish), રાજધાની ...
Republic of Honduras República de Honduras (Spanish) | |
---|---|
ધ્વજ
| |
સૂત્ર: "Libre, Soberana e Independiente" (Spanish) "Free, Sovereign and Independent" | |
રાષ્ટ્રગીત: National Anthem of Honduras | |
![]() | |
રાજધાની | Tegucigalpa |
સૌથી મોટું શહેર | capital |
અધિકૃત ભાષાઓ | Spanish |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | Garifuna, English, Miskito,and other indigenous languages. |
વંશીય જૂથો | 90% Mestizo mixture of white and american indian 7% Amerindian 2% Black 1% White |
લોકોની ઓળખ | Honduran |
સરકાર | Constitutional republic |
• President | Porfirio Lobo Sosa |
• Vice President | María Antonieta de Bográn |
• President of the National Congress | Juan Orlando Hernández |
• President of the Supreme Court | Jorge Rivera Avilés |
Independence | |
• from Spain | 15 September 1820 |
• from the Federal Republic of Central America | 31 May 1838 |
• recognized by Spain | 17 November 1894 |
• from the United States of Central America | 10 December 1898 |
વિસ્તાર | |
• કુલ | 112,492 km2 (43,433 sq mi) (102ઢાંચો:Nd) |
વસ્તી | |
• August 2009 અંદાજીત | 7,810,848² ([[List of countries and dependencies by population|93ઢાંચો:Rd]]) |
• 2000 વસ્તી ગણતરી | 6,975,204 |
• ગીચતા | 64/km2 (165.8/sq mi) ([[List of countries and dependencies by population density|128ઢાંચો:Th]]) |
GDP (PPP) | 2010 અંદાજીત |
• કુલ | $17.493 billion[1] |
• Per capita | $2,150[1] |
GDP (nominal) | 2010 અંદાજીત |
• કુલ | $5.268 billion[1] |
• Per capita | $1,122[1] |
જીની (1992–2007) | 55.3[2] ક્ષતિ: અયોગ્ય જીની કિંમત |
માનવ વિકાસ દર (HDI) (2007) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 112th |
ચલણ | Lempira (HNL) |
સમય વિસ્તાર | UTC-6 (CST) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | 504 |
ISO 3166 કોડ | HN |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .hn |
|
બંધ કરો
લગભગ આઠ મિલિયનની વસતિ ધરાવતા આ દેશનું ક્ષેત્રફળ આશરે 112,000 કિ.મી.² જેટલું જ છે. તેની રાજધાની તેગુસિગાલ્પા છે.[5] તેનો ઉત્તરીય હિસ્સો પશ્ચિમી કૅરેબિયન ક્ષેત્રનો ભાગ છે.